SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવદ્ દર્શનનું ફલ દૃષ્ટવા ભવંત મનિમેષ વિલોકનીય નાન્યત્ર તોષ મુપયાતિ જનસ્ય ચક્ષુઃ પીત્વા પયઃ શશિકર દ્યુતિ દુગ્ધસિન્ધોઃ ક્ષારં જલં જલનિધે રશિતું ક ઈચ્છેત્ ૫૧૧૫ ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो पत्तेयबुद्धीणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ श्रीँ श्रीँ कुमतिनिवारिण्यै महामायायै नमः स्वाहा। प्रभाव इच्छित को आकर्षित करता है, वर्षा को विवश करता है । અનિમેષ નજરે જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખો બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રનાં કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રનાં પાણીને પીધા પછી સમુદ્રનાં ખારાં પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે)
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy