________________
ભગવંતના રૂપનું આલેખન
હૈ: શાન્ત રાગ રુચિભિઃ પરમાણુભિન્દ્ર નિર્માપિત સ્ત્રિભુવનૈક લલામ ભૂત! તાવત્ત એવ ખલુ તેપ્યણવઃ પૃથિવ્યાં! યત્તે સમાન મપર નહિ રુપમતિ
૧ ૨ા
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो बोहिबुद्धीणं । मंत्र - ॐ आँ आँ अँ अः सर्वराजाप्रजामोहिनि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा। प्रभाव - हाथी का मद उतर जाता है, अभीप्सित व्यक्ति मिल जाता है।
ત્રણ ભુવનના અદ્વિતીય તિલક (શોભા) સમાન હે પ્રભો ! શાન્ત રસથી શોભતા જે પરમાણુઓ વડે તમો બનેલા છો તે પરમાણુઓ પણ વિશ્વમાં તેટલાં જ માત્ર છે. કેમકે તમારા સરખું અન્ય સ્વરૂપ નિહ્યું બીજું નથી.