________________
પરમાત્માના મુખનું વર્ણના
વત્ર વ તે સુરનરોરગ નેત્ર હારિ નિઃશેષ નિર્જિત જગત્રિ તોપ માનમઃ બિલ્બ કલંક મલિન વ નિશાકરસ્ય યવાસરે ભવતિ પાંડુ પલાશ કલ્પદ્ ૧૩ાા
ત્રદ્ધિ – ૩૮ આર્ટ ગમો ૩નુમvi | मंत्र - ॐ ह्रीं श्रीं हँ सः ह्रौँ ऐं ह्रां ह्रीं द्राँ द्रौँ द्रः
मोहिनि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा । प्रभाव - चोर चोरी नही कर पाते, मार्ग में कोई भय नही रहता,
| તૈક્ષ્મી પ્રાપ્ત હોતી હૈ |
કલંક વડે મલિન થયેલું અને દિવસ ઊગતાં જ ખાખરાના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ ક્યાં અને દેવ મનુષ્ય તથા ભુવનપતિના નેત્રોને હરનારું તથા ત્રણ જગતની સર્વ ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ ક્યાં.