________________
પારમેશ્વરીય ગુણનો પ્રસાર
સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ શુભ્રા ગુણા સ્ત્રિભુવનં તવ લંઘયક્તિ યે સંશ્રિતા સ્ત્રિજગદીશ્વર નાથમેક કાન્નિવારયતિ સંચરતો યથે ષ્ટમ્ ૧૪
ત્રાદ્ધિ - ૩ દીં મર્દ નમો વિડત્નમvi | मंत्र - ॐ नमो भगवती गुणवती महामानसी स्वाहा । प्रभाव - लक्ष्मी प्राप्त होती है, आधि-व्याधिशत्रु आदि का आतंक/भय दूर हो जाता है । सरस्वती प्रसन्न होती है, गुण की वृद्धि होती है।
સંપૂર્ણ વિસ્તારવાળા ચંદ્ર (પૂર્ણિમાનો ચંદ્ર)ની કળાના સમૂહ સમાન તમારા ગુણો ત્રણ જગતને ટપી જાય છે. એવા અદ્વિતીય ત્રણ જગતના નાથનો જેઓ આશ્રય (આલંબન) કરીને રહેલા છે, તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે ? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવશ્ય મળે છે.)