________________
પદ્માવતી આરાધના
પદ્માવતી આરાધના
હવે રાણી
પદ્માવતી,
જીવરાશિ ખમાવે;
જાણપણું
જગતે ભલું, ઈણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડં, અરિહંતની
સાખ;
જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ. ૨
૧
સાત લાખ પૃથ્વી તણા, સાતે
અપકાય;
સાત
લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે. ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ; બિત્રિ ચરિદ્રી જીવના, બે-બે લાખ વિચાર. તે. ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે. ૫ ઈણ ભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર; ત્રિવિધે ત્રિવિધે કરી પરિહતું, દુર્ગતિના દાતાર. તે. ૬ હિંસા કીધી . જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે. પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ. તે. ૮
.
७
કલહ કરી જીવ દુહવ્યા, દીધા ફૂડા કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિ:શંક. તે. ૯
ચાડી કીધી... ચોતરે, કીધો થાપણ મોસો; ફુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે. ૧૦
૪૩
Baz
એક વાર અંતરભાવથી ભાવે જો નવકાર; શાશ્વત શ્રીને આપતો, એહી જ આગળ સાર.