________________
શ્રી પુન્યપ્રકાશનું સ્તવન
જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નવતી બેહુ, પામ્યાં છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમરે જોગી, સોવન પુરુસો કીધ, એમ એણે મંત્રે, કાજ ઘણાનાં સિદ્ધ. ૭
એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો; આરાધન કેરો, વિધિ જેણે ચિત્તમાંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. ८ ઢાળ ૮મી
(નમો ભવિ ભાવશું એ. એ. દેશી)
સિદ્ધારથ રાય કુળ તિલોએ, ત્રિશલા માત મલ્હાર તો; અવનિ તળે તમે અવતર્યાં એ, કરવા અમ ઉપગાર. જયો જિન વીરજીએ ૧
૭૪૧
લહું પાર તો; તારનો. જ્યો. ૨
મે અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન તુમ ચરણે આવ્યા ભણીએ, તારે તો આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ જ્યો. ૩ કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ દયાલ. જ્યો. ૪
ESPERA
નિશ્ચલ કરીને કાયાને, ધ્યાન ધરે નવકાર, અનિષ્ટસી અળગાં થઈ, ઈષ્ટ પદ પામે સાર,