________________
૭૩૬
-
રત્નત્રયી ઉપાસના
જાવતcess કરડાકા
જ
એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમોદિયાએ; આ ભવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. 9 કૃમી કરમીયા કીડા, ગાડર ગંડોલા, ઈયલ પોરા અલશીયાં એ; વાળા જળો ચુડેલ, વિચલિત રસ તણાં, વળી અથાણાં પ્રમુખનાં એ. ૮ એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એક ' ઉઘેહી નું લીખ, માંકડ મંકોડા, ચાંચડ કડી કુંથુઆ એ. ૯ ગદ્ગતિ ધીમેલ, કાનખજુરડા, ગીંગોડા ઘનેરીયાં એ; એમ તેઈંદ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૦ માખી મત્સર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડા એ; ઢીંકણ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કોતાં બગ ખડમાંકડી એ. ૧૧ એમ ચૌઉરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયા એ. ૧ર ' પીયા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ એમ પંચેંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડે એ. ૧૩
* ઢાળ ૩ જી
(વાણી વાણી હિતકારી-એ દેશી) ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; કૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે; જિન મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારૂં કાજ રે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જે હ; વિષયારસ લંપટપણેજ, ઘણું વિડંબો દેહ રે. જિન). ૨
તારા માનવ સાગા બાવાવા
જિન શાસનનો સાર, ચૌદ પૂર્વનો પણ સારશ્રીનવકારહેચે વસે, તેને શું કરે સંસાર.