________________
સ્તવના કરવાના હેતુની વિશેષ દઢતા.
મત્વેતિ નાથ તવ સંસ્તવન મયેદમારભ્યતે તનુ ધિયાપિ તવ પ્ર ભાવાત ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષ મુકતાફલ શુતિ મુપૈતિ નનૂદબિન્દુઃ દા
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो पदाणुसारीणं । मंत्र - ॐ ह्रां ह्रीं हूँ हूः अ सि आ उ सा अप्रतिचक्रे फट्
ॐ ह्रीँ लक्ष्मणारामानंददेव्यै नमो नमः स्वाहा ।
प्रभाव - सारे अरिष्ट योग दूर हो जाते हैं ।
કમળપત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તાફલની શોભાને ધારણ કરે છે તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજજનોના મનને હરશે એમ માનીને, અલ્પ બુદ્ધિવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું.