________________
સ્તવના કરવાથી પ્રાપ્ત થતો લાભ
વત્સસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધ પાપં ક્ષણાત્ ક્ષય મુપૈતિ શરીર-ભાજામ આક્રાન્ત લોક મલિનીલમ શેષમાશુ સૂર્યાશુ ભિન્નમિવ શાર્વર મંધકારમ્ શા
ત્રાદ્ધિ - ડે... દ મર્દ નમો વીમવુદ્ધીજું | मंत्र - ॐ ह्रीं हैं सौं श्रीं श्रीं क्रौं क्लीं सर्वदुरित सङ्कट
क्षुद्रोपद्रव कष्टनिवारणं कुरु कुरु स्वाहा । प्रभाव - सर्प कीलित हो जाता है, सारे पाप, संकट,
छोटे-मोटे उपद्रव दूर हो जाते हैं। સંસાર ભ્રમણને લીધે બંધાયેલા પ્રાણીઓના પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે. જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિનો અંધકાર સૂર્યના કિરણોથી શીધ્ર નાશ પામે છે તેમ.