________________
જિનદેવની સ્તવનાથી પ્રાપ્ત થતી વાચાળતા
અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ ધામ ત્વદ્ભક્તિ રેવ મુખરી કુરુતે બલાત્મામ્ યત્કોકિલઃ કિલ મૌ મધુરું વિૌતિ તચ્ચારુ ચૂત કલિકા નિકઐક હેતુઃ
-
ऋद्धि - ॐ ह्रीँ अहं णमो कुट्टबुद्धीणं ।
ॐ ह्रीँ श्राँ श्रीँ भूँ श्रः हँ सँ यः यः ठः ठः
सरस्वति भगवति विद्याप्रसादं कुरु कुरु स्वाहा ।
प्रभाव अनेक विद्याएँ सहज ही आ जाती है वाणी के दोष दूर होते हैं ।
मंत्र
ાદા
-
અલ્પજ્ઞ અને બહુશ્રુતોના હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ
જ બળ કરીને વાચાળ બનાવે છે, કારણ કે વસંત ઋતુમાં કોયલ નિશ્ચે મધુર ટહુકા કરે છે. તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મહોર એકમાત્ર
કારણ છે.
અબાજી ના મ