________________
થી ગતમસ્વામીનો વિલાપ
રાજk:કાળa Rasoi
| (સાખી) મુનિ ચૌદ સહસ છે તાહરે, વીર માહરે તું એક છે; રડવડતો મુજને મૂકી ગયા, પ્રભુ કયાં તમારી ટેક છે. હે સ્વપ્નાંતરમાં, અંતર ધરો ન સુજાણ. વીર.૬
(સાખી) પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, ન મળે કોઈ અવસરે; હું રાગવશ રખડું નીરાગી, વીર શિવપુર સંચરે; હું વીર વીર કરું, વીર ન ધ્યાન ધરે. વીર.૭
(સાખી) કોણ વીર ને કોણ ગૌતમ, નહિ કોઈ કોઈ કોઈનું કદા; એ રાગ ગ્રંથી છૂટતાં, વળી જ્ઞાન ગૌતમને થતાં, હે સુરતરું મણિ સમ, ગૌતમ નામે નિધાણ. વીર.૮
(સાખી) કાર્તિક માસ અમાસ રાત્રે, અષ્ટ દ્રવ્ય દીપક મળે; ભાવ દીપક જ્યોત પ્રગટે, લોકો દેવ દિવાળી ભણે. હે વીર વિજયના નરનારી ધરે ધ્યાન. વીર.૯
અમૃતવાણી • કરેલાં સત્કર્મની પ્રશંસા કરવાથી પુણ્ય ધોવાઈ જાય છે. કરેલાં
પાપોનો પશ્ચાતાપ કરવાથી પાપ ધોવાઈ જાય છે. • ગુનો કબૂલ કરનારને પોલીસ રીમાન્ડ નથી તેવી રીતે દોષ કબૂલનારને કર્મસત્તા સજા ફટકારતી નથી.
જે ક્ષણે વિકારી ભાવને કર્યો તે જ ક્ષણે જીવ તેનો ભોક્તા છે.