________________
૬૮૬
રત્નત્રયી ઉપાસના
ગુરુ ઉપરિ ગુરુભત્તિ, સામિ ગોયમ ઉપનીય, એણિ છલ કેવલનાણ, રાગજ રાખે રંગભરે... ૩૧ જો અષ્ટાપદ શૈલ, વંદે ચઢી ચઉવી જિણ, આતમલબ્ધિવસેણ, ચરમશરીરી સોય મુનિ; ૩૨ ઈઅ દેસણ નિસુeઈ, ગોયમ ગણહર સંચલિઓ, તાપસી પન્નર સએણ, તો મુનિ દીઠો આવતો એ. ૩૩ તવ સોસિય નિય અંગ, અ૭ શક્તિ નવિ ઉપજે એ, કિમ ચઢશે દઢકાય, ગજ જિમ દીસે ગાજતો એ; ૩૪ ગિરુઓ એણે અભિમાન, તાપસ જ મન ચિંતવે એ, તો મુનિ ચઢીયો વેગ, આલંબવિ દિનકર કિરણ. ૩૫ કંચન મણિ નિષ્પન્ન, દંડ કલશ ધજ વડ સહિય, પેખવિ પરમાણંદ, જિણહર ભરતેસર વિહિત; ૩૬ નિય નિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ, પણમવિ મને ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય. ૩૭ વયરસામીનો જીવ, તિર્યક ભક દેવ તિહાં, પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; ૩૮ વળતા ગોયમ સામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ. ૩૯ ખીર ખાંડ વૃત આણી, અમિઅ વુડ અંગુઠ હવે, ગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સવે; ૪૦ પંચસયાં શુભભાવ, ઉજજવળ ભરિયો ખીરમસે, સાચા ગુરુ સંજોગો, કવળ તે કેવળરૂપ હુવો. ૪૧
:-
* . -રજ:45 ફ :per Teresa કાજ રાબ ess હડમ
નમ્રતા લાવો, આદર પામો.