SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ ૬૮૪ રત્નત્રયી ઉપાસના તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપ, તિણે અવસર કોપે તણુ કંપે. ૧૪ મૂઢ લોક અજાણી બોલે, સુર જાગંતા ઈમ કાંઈ ડોલે; “ આગલ કો જાણ ભણીને, મેરૂ અવર કિમ ઉપમા દીજે. ૧૫ વસ્તુ છંદ વીર જિણવર વીર જિણવર નાણસંપન્ન, પાવાપુરી સુરમહિના પત્તના સંસારતારણ; તિહિં દેવેહિં નિમવિય, સમવસરણ બહુ સુખકારણ. જિણવર જગ ઉજજોએ કરે, તેજે કરી દિનકર. સિંહાસણે સામિયઠવ્યો, હુઓ સુજય જયકાર. ૧૬ ઢાળ ૩ જી (ભાષા) તવ ચઢિયો ઘણ માન ગજે, ઈદભૂઈ ભૂદેવ તો, હુંકારો કરી સંચરિયો, કવણસુ જિણવર દેવ તો; ૧૭ જોજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારંભ તો, દહદિસિ દેખે વિબુધવધૂ, આવતી સુરરંભ તા. ૧૮ મણિમય તોરણે દંડ ધજ, કોસીસે નવ ઘાટ તો, વૈર વિવજીત જંતુગણ, પ્રાતિહાર જ આઠ તો; ૧૯ સુર નર કિન્નર અસુરવર, ઈન્દ્ર-ઈન્દ્રાણી રાય તો, ચિત્ત ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો. ૨૦ સહસકિરણ સમ વીરજિણ, પેખવી રૂપ વિશાળ તો, એહ અસંભવ સંભવે એ, સાચો એ ઈન્દ્રજાળ તો; ૨૧ તવ બોલાવે ત્રિજગગુરુ, ઈન્દભૂઈ નામેણ તો, શ્રીમુખ સંશય સામિ સવે, ફેડે વેદપણ તા. ૨૨ વિચારપૂર્વક જીવનાર જીતે છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy