SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામીનો રાસ નહિ બુધ નહિ ગુરુ કવિ ન કોઈ, જસુ આગલ રહિઓ, પંચસયા ગુણપાત્ર છાત્ર, હિડ પરિવરિયો; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મોહિય, ઈણે છલિ હોશે ચરણનાણ, દંસણ વિસોહિય. ૬ વસ્તુ છંદ જંબુદીવહ જંબુદીવહ, ભરહવાસંમિ, ભૂમિતલમંડણ મગધદેશ, સેણિય નરેસર; ધણવર ગુવ્વર ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈ સુંદર, તસુ ભજ્જા પુહવી સયલ; ગુણગણ રૂવ નિહાણ; તાણ પુત્ત વિનિલો, ગોયમ અતિહિ સુજાણ. ૭ ઢાળ ૨ જી (ભાષા) ચરણ જિણેસર કેવલનાણી, ચઉબ્ધિહ સંઘ પઈઠ્ઠા જાણી; પાવાપુરી સામી સંપત્તો, ચબ્ધિહ દેવનિકાય જુત્તો. ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરુ સિંહાસણે બેઠા, તત્ખિણ મોહ દિગંતે પઈઠા. ૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચૌરા; દેવદુંદુભિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપે જિણવર જગ સહુ મોહે. ૧૧ ઉપશમરસભર ભરી વરસતાં, જોજનવાણી વખાણ કરતાં; જાણિઅવક્રમાણજિણપાયા, સુર નર કિન્નર આવે રાયા. ૧૨ કાંડતિસમૂહે ઝલઝલકતા, ગયણવિમાણે રણરણકંડતા; પેખવિ ઈંદુભૂઈ મન ચિંતે, સુર આવે અમ્હ યજ્ઞ હોવંતે. ૧૩ Ud વિશ્વાસ પ્રેમની સીડી છે. ૬૮૩
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy