SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કવનકારની નમ્રતા બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ સ્તોતું. સમુદ્યત મતિર્વિંગત ત્રપોહમ્ બાલં વિહાય જલર્સ સ્થિત મિન્દુબિમ્બમન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ 11311 ऋद्धि ॐ ह्रीँ अर्ह णमो परमोहिजिणाणं । मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ सिद्धेभ्यो बुद्धेभ्यः सर्वसिद्धिदायकेभ्यो नमः स्वाहा। प्रभाव दृष्टि रोग अपसरण और जय प्राप्ति होती है । પાણીમાં રહેલા ચંદ્રના બિંબને જેમ બાળક સિવાય અન્ય કોણ ગ્રહણ કરવાની ચેષ્ટા કરે ? તેમ બુદ્ધિરહિત એવો હું નિર્લજ્જ થઈને પણ હે દેવોથી (અથવા પંડિતોથી) પૂજિત પાદપીઠવાળા પ્રભુ ! તમારી સ્તુતિ કરવાને ઉદ્યમયુક્ત બુદ્ધિવાળો થયો છું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy