________________
સકલ વામય સ્તોત્ર વડે કીર્તના
(
ય: સંસ્તુતઃ સકલ વામય તત્ત્વબોધાદુદ્દભૂત બુદ્ધિ પટુભિઃ સુરલોકે નાર્થ : સ્તોત્રેર્જગત ત્રિતય ચિત્ત હરે રુદારે : સ્તોળે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ
રા.
ऋद्धि - ॐ ह्रीं अहं णमो ओहिजिणाणं ।
મંત્ર - 3 દૃ* શ્રી વસ્તીં હૂં નમઃ | प्रभाव - सारे रोग, शत्रु शान्त होते हैं तथा सिरदर्द दूर होता है ।
સમગ્ર શાસ્ત્રોના અવબોધ વડે પ્રજ્ઞાવાન દેવેન્દ્રોએ પણ જેમની સ્તવના કરી છે એવા આદિ જિનેશ્વરની સ્તુતિ હું પણ ત્રણ જગતના ચિત્તને આહલાદ આપે એવા સ્તોત્ર વડે કરીશ.