________________
ભકતદેવ કૃત સ્તવના
છE Nછે
ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામુદ્યોતક દલિત પાપ તમો વિતાનમ સમ્યક્ પ્રણમ્ય જિનપાદ યુગે યુગાદો
વાલે બને ભવજલે પતતાં જ નાનામ ના ऋद्धि - ॐ हीं अर्ह णमो अरिहंताणं णमो जिणाणं ॐ हाँ ही हूँ ह्रौं ह्र:
अ सि आ उ सा अप्रतिचक्रे फट् विचक्राय झौं झौँ स्वाहा । मंत्र - ॐ ह्रां ह्रीं हूँ श्रीं क्लीं ब्लूँ क्रौं ॐ ह्रीं नमः स्वाहा ।
પ્રમાવ - સારી વિદન-વધાઉં ટૂર હોતી હૈ | - જેમના ચરણોમાં ઝુકેલા દેવોના મુગટના મણિ એવા ઝળહળે છે કે જાણે પાપના તિમિરને વીંધી નાખે છે. ભવસાગરમાં ડૂબતા જનો માટે સહાયરૂપ આદિનાથ તીર્થકરના ચરણકમળને હું હાર્દિક પ્રણામ કરીને સ્તવન કરીશ.