________________
प्रभाव
સ્તુતિ કરવાની અશકયતાનું વર્ણન
વસ્તું ગુણાન્ ગુણસમુદ્ર ! શશાંક કાન્તાન્ કસ્તે ક્ષમઃ સુરગુરુ પ્રતિમોપિ બુદ્ધયા કાલ પવનોદ્ધત નક્ર ચક્ર કો વા તરીતુમલ મંબુનિધિ ભુજાભ્યામ્
કલ્પાન્ત
"જા
ऋद्धि - ॐ ह्रीँ अहं णमो सव्वोहिजिणाणं ।
मंत्र - ॐ ह्रीँ श्रीँ क्लीँ जलदेवताभ्यो नमः स्वाहा | जाल में मछलियाँ नहीं फँसती है तथा जल का भय दूर होता है ।
પ્રલયકાળના વાયુથી ઉછળતા મગરના સમૂહવાળા મહાસાગરને બે હાથ વડે તરી જવાને કોણ સમર્થ છે ? (અર્થાત્ કોઈ જ નથી) તેમ હે ગુણોના મહાસાગર ! બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો વિદ્વાન પણ તમારા ચંદ્ર જેવા મનોહર ગુણોનું વર્ણન કરવા શું સમર્થ છે ? (અર્થાત્ નથી.)
Dick