________________
શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા
ઉ૮૧
સાથે નિર્વાણ પામેલ શ્રી નેમિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પ્રાપ્ત સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના.
નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે.
બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય.
(૩૧) મેઘાડંબર (સુવર્ણભદ્ર) ટુંક - અવસર્પિણી કાલના તેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન
કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ |
પ્રભુતુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ II - શ્રી મેઘાડંબર ટુંક ઉપરથી ૩૩ મુનિવરો સાથે શ્રાવણ સુદ-૮ના દિવસે નિર્વાણ પ્રાપ્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પ્રાપ્ત ૨૪ લાખ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના.
“નમો જિણાણાં – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય.
કોડા કોડી સંખ્યાની સમજ :- ૧ ક્રોડ X ૧ ક્રોડ = ૧ કોડાકોડી * ૧ પૌષધોપવાસનો લાભ :- ર૭૭૭,૭૭,૭૭,૭૭૭
૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષ. ભાવ યાત્રા બાદ ૧૨ નવકાર ગણવા.
બોલો શ્રી સમેતશિખરજી મહાતીર્થ કી જય
ss
at
જ કાર કલાકાર,
વાજીકરણcoડા વાવ
માનવજીવનની મોંઘી મૂડી એકાગ્રતા.