________________
૭૮
'રત્નત્રયી ઉપાસના
૧ના.
ઘુસસ્કિરીટ શાણાગ્રો-ત્તેજિતાધિનખાવલિઃ | ભગવાન્ સુમતિસ્વામી તનોત્વભિમતાનિ વઃ |
શ્રી અચલગિરિ ટુંક ઉપરથી ચૈત્ર સુદ-૯ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સુમતિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ કોડાકોડી, ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૮૧ હજાર 900 મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના.
નમો જિણાણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો શ્રી સુમતિનાથ ભગવાન કી જય...
(૨૫) શ્રી પ્રભાસગિરિ ટુંક - અવસર્પિણી કાલના સોલમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન. સુધાસોદર વાજ્યોન્ઝા, નિર્મલી કૃતદિરમુખઃ | મૃગલમા તમઃ શાન્ચે શાન્તિનાથ જિનોસ્તુ વઃ |
શ્રી પ્રભાસગિરિ ટુંક ઉપરથી વૈશાખ વદ ૧૩ના દિવસે 60 મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શાન્તિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯ કોડાકોડી, ૯ લાખ ૯ હજાર, ૯૯૯ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદના.
નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી એક કોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય......
(૨૬) શ્રી મહાવીર સ્વામી ટુંક - અવસર્પિણી કાલના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન.
-
-
-
-
-
-
-
-
લક્ષ્મી મદ આપી શકે સંસ્કાર નહિ.