________________
શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા
(૨૨) શાશ્વત જિન ટૂંક ઃ
શ્રી વારિષેણ સ્વામી શાશ્વત જિન
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસેણ ॥
શ્રી શાશ્વત નામ જિન શ્રી વારિષેણ સ્વામીના ચરણોમાં તથા ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી
આ
વંદના.
“નમો જિણાણું-નમો સિદ્ધાણં''...
આ
બોલો શ્રી વારિષેણ સ્વામી ભગવાન કી જય ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે..... (૨૩) શાશ્વત જિન ટુંક ઃ
શ્રી વર્ધમાન સ્વામી શાશ્વત જિન !
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિયેણ, વર્ધમાન નામે ગુણ સેણ ।
શ્રી શાશ્વત નામનિ શ્રી વર્ધમાનસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી વંદના. “નમોજિણાણું-નમો સિદ્ધાણં''
આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી વર્ધમાન સ્વામી ભગવાન કી જય....
(૨૪) શ્રી અચલગિરિ ટુંક ઃઅવસર્પિણી કાલના પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાન.
તંગી એ ઈશ્વરે મોકલેલ ગુપ્ત ભેટ છે.
१७७