SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬ Fo - (૨૦) શ્રી શુભસ્વામીજી ટુંક :શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામીજી. અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાયા । નેત્રમુન્મીલિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ । રત્નત્રયી ઉપાસના શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો સિદ્ધાણં-નમો ગુરુણાં’ આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી શુભગણધર સ્વામી કી જય...... (૨૧) શ્રી ઠત્તવરગિરિ ટુંક : અવસર્પિણી કાલના પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન. કલ્પદ્રુમ સધર્માણ-મિષ્ટપ્રાૌ-શરીરિણામ્ । ચતુર્દાધર્મદેષ્ટાર, ધર્મનાથ મુપામહે ॥ શ્રી દત્તવરગિરિ ટુંક ઉપર ૧૦૮ મુનિવરો સાથે જેઠ સુદ-૫ના દિવસે નિર્વાણ પામેલ શ્રી ધર્મનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧૯ કોડાકોડી ૧૯ ક્રોડ, ૯ લાખ, ૯ હજાર ૭૦૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય..... અતિ લોભ પાપનું મૂળ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy