________________
શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા
(૧૮) શ્રી આનંદગિરિ ટુંક ઃ
અવસર્પિણીકાલના ચોયા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી ભગવાન.
અનેકાન્તમતાંભોધિ-સમુલ્લાસનચન્દ્રમાઃ ।
11
ઘાદમન્દમાનન્દ,
ભગવાનભિનંદનઃ
શ્રી આનંદગિરિ ટુંક ઉપર વૈશાખ સુદ-૮ના ૧૦૦૦ મુનિભગવંતો સાથે નિર્વાણ પામેલ શ્રી અભિનંદનસ્વામી ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૭૩ કોડાકોડી, ૭૦ ક્રોડ, ૧૭ લાખ, ૪૨ હજાર, ૭૦૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમો જિણાણું-નમો સિદ્ધાણં''
આ ટુંકની યાત્રા કરવાથી એક લાખ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અભિનંદનસ્વામી ભગવાનકી જય..... (૧૯) શ્રી પાર્શ્વનાથ ટુંક ઃ
શ્રી જલમંદિર-સમ્મેતશિખર પાર્શ્વનાથ ભગવાન
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિત કર્મ કુર્વતિ । પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥
શ્રી જલમંદિર જિનાલયમાં પ્રતિષ્ઠિત સર્વે જિન પ્રતિમાઓના
તથા આ ભૂમિ ઉપરથી નિર્વાણ પામેલ સર્વે સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી વંદન.
.
“નમો જિણાણું-નમો સિદ્ધાણં'
શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનથી અનંતગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ ભગવાન કી જય....
ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી આ સંસારનું અસ્તિત્વ છે.
૬૫