________________
શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા
SU3
“નમો જિણાપં-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે.
બોલો શ્રી આદિનાથાય નમઃ...
(૧૪) શ્રી સ્વયંભૂગિરિ ટુંક - અવસર્પિણી કાલના ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન.
સ્વયંભૂરમણસ્પધ્ધિ, કરૂણારસવારિણા | અનંતજિદનન્તાં વડ, પ્રયચ્છતુ સુખશ્રિયમ છે
શ્રી સ્વયંભૂગિરિ ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ના 9000 મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અનંતનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી ૧૭ ક્રોડ, ૧૭ લાખ, ૧૭ હજાર 900 મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“નમો જિણાણું-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો શ્રી અનંતનાથ ભગવાન કી જય......
(૧૫) શ્રી વિદ્યુતગિરિ ટુંક - અવસર્પિણીકાલના દશમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન. સત્તાનાં પરમાનન્દ, કન્દોભેદ નવાબુદઃ |
સ્યાદ્વાદામૃત નિસ્ટન્દી, શીતલ પાતુ વો જિનઃ |
શ્રી વિદ્યુતગિરિ ટુંક ઉપર ચૈત્ર વદ-૨ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શીતલનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧૮ કોડાકોડી, ૪ ક્રોડ, ૩ર લાખ, ૪૨ હજાર, ૯૭૫ મુનિવરોના ચરણોમાં કોટી કોટી વંદન.
કાકા ના કાકા અદા કરવાની કાર
સાચી ખુશી આપવામાં છે. લેવા તથા માંગવામાં નથી.