________________
શ્રી સમેતશિખરજી તીર્થભાવયાત્રા
S૭૧
શ્રી સુપ્રભગિરિ ટુંક ઉપર ભાદરવા સુદ-૯ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સુવિધિનાથ પ્રભુના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૯ લાખ, ૭ હજાર ૭૮૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદના.
નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો શ્રી સુવિધિનાથ ભગવાનકી જય......
(૧૦) શ્રી મોહનગિરિ ટુંક - અવસર્પિણી કાલના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન.
પદ્મપ્રભપ્રભોÈહ-ભાસઃ પુણનુ વઃ શ્રિયમ્ | અન્તરંગારિમથને, કપાટોપાદિવારુણાઃ |
શ્રી મોહનગિરિ ટુંક ઉપર કારતક વદ-૧૧ ના ૩૦૮ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી પદ્મપ્રભુસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૮૭ લાખ, ૮૩ હજાર, ૭૨૭ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમો જિહાણ - નમો સિદ્ધાણં”. આ ટુંકની યાત્રાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાન કી જય.........
(૧૧) શ્રી નિર્જરાગિરિ ટુંક - અવસર્પિણી કાલના ર૦માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન.
જગન્મહામોહનિદ્રા-પ્રવૂષસમયોપમમઃ | મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચનં તુમઃ |
શ્રી નિર્જરાગિરિ ટુંક ઉપર વૈશાખ વદ-૯ ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી મુનિસુવ્રતસ્વામીજીના ચરણોમાં તથા આ ટુંક
કa 1008 મહાર
પેટ કરાવે વેઠ.