________________
५७०
રત્નત્રયી ઉપાસના
કર્મવ્રુન્દૂલને હસ્તિ-મલ્લ મલ્લિમભિષ્ણુમ! ||
શ્રી સબલગિરી ટુંક ઉપરથી ફાગણ સુદ-૧૨ના પ૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી મલ્લિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કરોડ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. “નમોજિણાણું – નમો સિદ્ધાણં.
આ ટુંકની યાત્રાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી મલ્લિનાથ ભગવાન કી જય... (૮) શ્રી સંકુલગિરિ ટુંક ઃ
અવસર્પિણીકાળના અગ્યારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન. ભવરોગાર્નેજંતૂના-મગદંકાર દર્શનઃ 1 નિઃશ્રેયસશ્રીરમણઃ શ્રેયાંસઃ શ્રેયસેડસ્તુ વઃ ॥
શ્રી સંકુલગિરિ ટુંક ઉપરથી અષાઢ વદી-૩ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી, ૯૬ ક્રોડ, ૯૨ લાખ, ૯૦ હજાર, ૫૪૨ મુનિભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન.
“નમોજિણાણું – નમો સિદ્ધાણં.''
આ ટુંકની યાત્રાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી શ્રેયાંસનાથ ભગવાનકી જય.............
(૯) શ્રી સુપ્રભગિરિ ટૂંક ઃ
અવસર્પિણીકાલના નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન. કરામલકવહિં, કલયન્ કેવલશ્રિયા 1 અચિત્ત્વ માહાત્મ્યનિધિ, સુવિધિોઁધયેસ્તુ વઃ ॥
અજ્ઞાની ધન ચાહે છે; જ્ઞાની માત્ર ગુણ.