________________
શ્રીસમેતશિખરજી તીર્થ ભાવયાત્રા.
૬૯
ક
કડા
કાન કરવા
ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાર કારગમ ! વારિપ્લવા ઈવ નમે પાનુ પાદ નખાંશવઃ |
શ્રી મિત્રધર ટુંક ઉપર ચૈત્ર વદ-૧૦ના ૧ હજાર મુનિ ભગવંતો સાથે નિર્વાણ પામેલ શ્રી નમિનાથ ભગવાનના ચરણોમાં તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ કોડાકોડી, ૪૫ લાખ, ૪૯ હજાર 60 મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન.
નમો જિણાણ – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી એક કોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો નમિનાથ ભગવાન કી જય..........
(૬) શ્રી નાટિકાગિરિ ટુંક - અવસર્પિણીકાળના અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન.
અરનાથસ્તુ ભગશ્ચતુર્થાપનભોરવિઃ | - ચતુર્થ પુરૂષાર્થથી-વિલાસ વિતનોતુ વઃ |
શ્રી નાટિકગિરિ ટુંક ઉપર માગસર સુદ-૧૦ના ૧ હજાર મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અરનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, ૯૯૯ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
નમો જિણાણ – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી ૯૬ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અરનાથ ભગવાન કી જય...
(૭) શ્રી સબલગિરિ ટુંક - અવસર્પિણીકાળના ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન
નારાજ
સહન કરવા જેવો બીજો એક ગુણ નથી.