________________
૬૬૪
રત્નત્રયી ઉપાસના
- ધારી
----
-રાત
સરકાર
સ્તુતિ :
બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ હું સંચય થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જીનેશ્વરે ...! તું મળ્યો પણ પાપ કર્મ કરેલ મેં સેવા સરસ નવ આદરી શુભ યોગને પામ્યા છતાં મેં મુર્ખતા બહુએ કરી ...૧ નિઃસીમ કરૂણાધાર છો, છો આપ શરણ પવિત્ર છો. સર્વજ્ઞ છો, નિર્દોષ છો સર્વ જગના નાથ છો. હું દીન છું હિંમત રહિત થઈ શરણે આવ્યો આપને, આ કામરૂપી ભિલ્લથી રક્ષો મને, રક્ષો મને ...૨ જે ભવ્ય જીવો આપને, ભાવે નમે સ્તોત્ર સ્તરે ને પુષ્પની માલા લઈને, પ્રેમથી કહે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે. ચિન્તામણી તેને કરે,
વાવ્યો પ્રભુ! બીજ કૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે ...૩ ચૈત્યવંદન :
પરમેશ્વર પરમાતમા, પાવન પરમિટ્ટ, * જય જગ ગુરૂ દેવાધિદેવ, નયણે મેં દિટ, ...૧ અચલ અકલ અવિકાર સાર, કરૂણા રસ સિંધુ, જગત જન આધાર એક, નિષ્કારણ બંધુ ...૨ ગુણ અનંત પ્રભુ તાહરાએ, કિમહી કહ્યા ન જાય રામ પ્રભુ જિન ધ્યાનથી ચિદાનંદ સુખ થાય ...૩
સ્તવન :
શત્રુંજય ઋષભ સમોસર્યા ભલા ગુણ ભર્યાએ સિધ્યા સાધુ અનંત, તિરથ તે નમું રે.
અહંકાર વિનાશ નોતરે છે.