________________
ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા
૬૬૩
પાડવામાં કારાકાવાસાકાર
સ્વાધ્યાય
G
PS
. ORG. RE :
RS .
.
:
:
આઠમા દેવલોકમાં - છ હજાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણા”.
નવમાં અને દસમાં દેવલોકમાં - ચારસો જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
અગ્યારમાં અને બારમાં દેવલોકમાં - ત્રણસો જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિહાણ".
નવરૈવેયકમાં - ત્રણસો અઢાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણા”.
પાંચ અનુત્તરમાં દેવલોકમાં – પાંચ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. આ સર્વ મળી ચોરાશી લાખ સત્તાણું હજાર અને ત્રેવીસ જિનાલયોનું પ્રમાણ :
સો યોજન લાંબા પચાસ યોજન પહોળા અને બહોતેર યોજન ઉચા છે. તેમાં ૧૮૦ શાશ્વત જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી...બાર દેવલોક સુધીના જિનાલયોમાં છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરના જિનાલયોમાં ૧૨૦ પ્રતિમા છે. તે સર્વને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”. - ત્રણ લોકમાં સર્વે મળી શાશ્વત જિન ચૈત્યોની સંખ્યા; આઠ ક્રોડ સત્તાવન લાખ બસો ને ન્યાસી શાશ્વત જિનબિંબોની સંખ્યા :- પંદર અબજ બેતાલીસ ક્રોડ અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર એસી જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
હવે ભક્તિના ઉલ્લાસથી થનગની રહેલા હૃદયે આપને સર્વ પરમાત્માની સ્તુતિ કરીએ છીએ.
ખાડો ખોદે તે પડે.