________________
૬૬૨
રત્નત્રયી ઉપાસના
Eટ વિલાસરાના પર
૬૩૫
૪ વૃત વૈતાઢ્ય ર૦ X ૧૨૦ ૨૪૦૦ ને આપણે નમસ્કાર કરીએ છીએ
નમો નિણાણ” ૩૨૫૯ ૩,૯૧,૩૨૦ • તિછલોકનાં ૩૨૫૯ જિનાલયોનાં ત્રણ લાખ એકાણું હજાર ત્રણસો વીસ જિનબિંબને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ'.
અધોલોકમાં - સાતક્રોડ ને બહોતેર લાખ ભવનપતિ નિકાયમાં રહેલા જિનાલયોના સર્વ જિન બિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
વ્યંતર નિકાયમાં રહેલા અસંખ્ય જિનાલયોના જિનબિંબને આપણે નજર સમક્ષ લાવી નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
ઉદ્ગલોકમાં :- પ્રથમ દેવલોકમાં બત્રીશલાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
બીજા દેવલોકમાં - ર૮ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણોણ”.
ત્રીજા દેવલોકમાં – ૧૨ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
ચોથા દેવલોકમાં - ૮ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
પાંચમાં દેવલોકમાં - ૪ લાખ જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
છઠ્ઠા દેવલોકમાં – ૫૦,000 હજાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ''.
સાતમા દેવલોકમાં - ચાલીસ હજાર જિનાલયો ત્યાં રહેલા સર્વ જિનબિંબોને ને આપણે નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણે”.
ધીરજવાન ઘાયું મેળવી શકે છે.