________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
ઉપ૧
, મામiાજ પ્રકારના કાકા
લાલન ચાલોને ચતુર ઉતાવળા, સુંદર સજવાડા જોડાવા હો, લાલન લાહો લીજે લક્ષ્મીતણો મને સિદ્ધાચલ ભેટોડ હો મારૂં...૨ લાલન સંથે તે નીતરે કુલે ભય, સોના ચુડલાની નથી મને ચાહ હો, લાલન જોતા હવે હું વાટડી, મને વિમલાચલ ભેટોડ હો મારું....૩ લાલન નવસેરો હાર હું શું કરું હું શું કરું ચરમ ચીર હો લાલન શું કરું બાજુબંધ બેરખાં, મારી કાંકણિયે નિર્મળ હીર હો મારૂં...૪ લાલન પાંચ ક્રોડ પુંડરીકશું, એ તો સિધ્યા સાધુ અનંત હો, લાલન દ્રવિડ વારિખિલ્લ બિહું મળી, દશ કોડી મુનિનો સાથ હો મારૂં..૫ લાલન રણગિરિ ઋષભ સમોસર્યા, નેમ વિના ત્રેવીસ હો, લાલન પાંચ પાંડવ વીશ ક્રોડશું, તે તો પામ્યા પદ નિર્વાણ હો મારૂં...૬ લાલન ધન ધન દહાડો ધન્ય ઘડી, નાભિ નરિંદ મલ્હાર હો. લાલન અલબેલા આદિશ્વર ભેટશું, અચિંશું જગત આધાર મારૂં...૭ લાલન ઈસુવંશના જિનવરા, ભરતાદિક પેઢી અસંખ હો લાલન વળી થાવસ્યા સહસશું ઋષભાદિક મુનિ સહસનો સંઘ હો મારૂં...૮ લાલન નમિ વિનમિ વિદ્યાધરા, બિહું કોડી વસ્તીનો સાથ હો, લાલન ઈણ તીરથે ભવનિસ્તરે, એતો પામ્યા શિવપુર રાજ હો મારૂં...૯ લાલન એકાણું લાખ તે મુનિવરા, ગયા નારદ સાથે સિદ્ધ હો, લાલન રામ-ભરત ત્રણ કોડ શું, એ તો પામ્યા અવિચલ સિદ્ધ હો મારૂં..૧૦ લાલન ઈણગિરિ જિન સમોસર્યા, એ તો પૂર્વ નવ્વાણું વાર હો. લાલન સિધ્યાને વળી સિદ્ધશે, તેનો કહેતાં ન આવે પાર હો મારૂં..૧૧ લાલન સાડી આઠ ક્રોડ સાધુ શું, એ તો પામ્યા અવિચલ રાજ હો. લાલન શામ્બ પ્રદ્યુમ્ન હોય ચેલ્લણાં, એતો શિવપુર પાત્ર પ્રશંસ હો મારૂં...૧૨
મૃત્યુ સુધારવું હોય તો જીવન સુધારવું જોઈએ.