________________
ઉપર
રત્નત્રયી ઉપાસના
શ્રી ભાવ વિજય કવિરાયનો, તિહાં સિદ્ધિ વિજય શુભ પાસ હો. લાલન જે ફસે શ્રી સિદ્ધાચલે, તેનો જન્મ સફળ સવિઆશ હો મારૂં..૧૩
-: શ્રી સિદ્ધાચલનું સ્તવન :સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, ગિરિ ભેટી પાવન થઈએ
સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે... જ્યાં ધર્મશાળાઓ બહુ સોહે, પહેલાતો મનડાં મોહે
એવું સુંદર પાલીતાણા ગામ છે. સૌ /૧ જ્યાં તળેટી પહેલી આવે. ગિરિદર્શન, વિરલા પાવે
પ્રભુના પગલાં પુનિતને અભિરામ છે. સૌ રા જ્યાં ગિરિ ચડતાં સમીપે દેવાલય દિવ્ય જ દીપે
બંગાળી બાબુનું અવિચલ એતો નામ છે. સૌ ૩ જ્યાં કુંડ વિસામા આવે, થાક્યાનો થાક ભુલાવે
પરબો રૂડી પાણીની ઠામઠમ છે. સૌ ૪ જ્યાં ડો આકરો આવે કેડે દઈ હાથ ચડાવે
એવી દેવી હિંગલાદે જેનું નામ છે. સૌ પા જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામપોળ છેલ્લે આવે.
ડોલીવાળાનું વિસામાનું કામ છે. સૌ દા જ્યાં નદી શેત્રુંજી વહે છે, સૂરજ કુંડ શોભા દે છે;
ન્હાયો નહીં કે એનું જીવન બે બદામ છે. સૌ Iછા જ્યાં સોહે શાન્તિદાદા સોલા જિન ત્રિભુવનભ્રાતા
પોળ જતાં સૌ પહેલા પ્રણામ છે. સૌ ૮ જ્યાં ચઢેશ્વરી છે માતા વાઘેશ્વરી દે સુખશાતા;
કવડ જક્ષાદી દેવતા તમામ છે. સૌ પલા
જ્યાં અતિથિને અવકાશ નથી તે ઘર સ્મશાન છે.