________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
9) ગલાલભાઈનાં દેરાસરમાં શ્રી આદીનાથ ભગવંતને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પ્રેમચંદ શેઠનાં દેરાસરમાં શ્રી પદ્મપ્રભ સ્વામીને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૯) તારાચંદ નષ્ણુના દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણા”. ૧૦) ખુશાલચંદ તારાચંદના દેરાસરમાં શ્રી ગણધર પગલાંને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૧) જેઠાલાલ શાહના દેરાસરમાં શ્રી સહસ્ત્રકુટનાં ૧૦૨૪ જિનને
આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૨) કરમચંદ પ્રેમચંદના દેરાસરમાં શ્રી સંભવનાથ સ્વામીને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૩) સ્વરૂપચંદ હેમચંદના દેરાસરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને
આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૧૪) જેચંદ પારેખના દેરાસરમાં શ્રી મહાવીર પ્રભુને આપણે નમસ્કાર
કરીએ છીએ. “નમો જિણાણ”.
તે સિવાય તમામ જિનપ્રતિમાઓને આપણે ભાવભર્યા નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. - હવે દાદાની ટુંકની બાજુમાંથી... ઘેટીએ જવાના રસ્તેથી આપણે ઘેટીએ ગયા..
ત્યાં ઘેટીનાં પગલે ભાવભર્યા નમસ્કાર કરીએ છીએ.
નૂતન એવી શ્રી બુદ્ધિસાગરજી ટુંક તથા નૂતન એવી શ્રી સિદ્ધાચલ શણગાર ટુંકે તમામ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
સંસાર છે સેરડીનો સાંઠો એમાં ડગલેને પગલે દુખ કેરી ગાંઠો.