________________
ઉ૪૨
૨ . રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના સાતમી બાલાભાઈની ટુંક આપણે પહોંચ્યા.
ત્યાં મૂળનાયક શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આ ટુંકમાં શ્રી પુંડરીક સ્વામીજીને ચૌમુખજીનાં દેરાસરે ચાર જિનબિંબને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
તથા મિઠાભાઈના દેરે શ્રી વાસુપૂજ્ય સ્વામીને માનચંદ શેઠના દેરાસરે શ્રી અજિતનાથ સ્વામીને, પુનાવાળાનાં દેરાસરે શ્રી શાંતીનાથ સ્વામીને તથા બીજા સર્વ જિનપ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. આઠમી મોતીશાની ટુંક :
મધ્યના દેરાસરમાં મૂળનાયક શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. શ્રી પુંડરીક ગણધરને ભાવભરી વંદના કરીએ છીએ. ૧) હઠીભાઈ શેઠનાં દેરાસરમાં શ્રી ધર્મનાથ સ્વામીને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. ૨) અમીચંદ દમણીનાં દેરાસરમાં શ્રી ધર્મનાથ સ્વામીને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૩) પ્રતાપમલ જોયતાનાં દેરાસરમાં શ્રી ચૌમુખજીને આપણે નમસ્કાર
કરીએ છીએ. “નમો જિણાણ”. ૪) વીરચંદ ભાયચંદના દેરાસરમાં શ્રી ચૌમુખજીને આપણે નમસ્કાર
કરીએ છીએ. “નમો જિણાણ”. ૫) કીકાચંદ ફુલચંદનાં દેરાસરમાં શ્રી ઋષભદેવ ભગવંતને આપણે
નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ૬) નાનજી ચીનાઈનાં દેરાસરમાં શ્રી ચૌમુખજીને આપણે નમસ્કાર
કરીએ છીએ. “નમો નિણાણ”.
નમવા માંડે એટલે મિત્રો મળવા માંડે, એ સનાતન નિયમ છે.