________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
s૩૯
ઉ૩૯
Tecemen ના
કટનાકા
અન્ય તમામ જિનબિંબોને આપણે ભાવથી જુહારીએ છીએ... “નમો જિણાણું”.
હવે સૌથી પ્રથમ ચૌમુખજીની (સવાસોમાની અથવા ખરતરવસહી) ટુંકમાં પ્રવેશતાં જ સામે ચૌમુખજી જિન પ્રાસાદમાં રહેલા શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણ” ... (જઘન્ય ચૈત્યવંદન કરવું).
૯૭ ફુટ ઉચા શિખર ધરાવતાં આ ચૈત્યની આજુબાજુ રહેલી દેરીમાં સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
ચૌમુખજીની સામે રહેલા શ્રી પુંડરિક સ્વામીજીને કોટી કોટી વંદના કરીએ છીએ.
સહસકુટ મંદિરમાં ૧૦૨૪ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. - ત્યાં સુંદરદાસ રતનદાસનાં દેરાસરમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ".
બીજા દેરાસરમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
પાર્શ્વનાથ પ્રાસાદે રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
ખીમજી સોમજીનાં મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
કરમચંદ હીરાચંદનાં દેરાસરે શ્રી સીમંધર સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
ભણશાલીનાં દેરાસરમાં શ્રી અજીતનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
પ્રાર્થના એ માનવ અને ઈશ્વર વચ્ચેનો ગૂઢ સેતુ છે.