________________
૬૩૮
રત્નત્રયી ઉપાસના
તથા અન્ય સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘નમો જિણાણું''
ત્યાર પછી અનુક્રમે ચાલતાઃ
બાબુ પ્રતાપસિંહનાં દેરાસરજીમાં રહેલા શ્રી સુમતિનાથ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું'.
શ્રી સંભવનાથ પ્રાસાદમાં રહેલા શ્રી સંભવનાથ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’’.
ઋષભદેવ પ્રાસાદમાં રહેલા શ્રી ઋષભદેવ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
કુંડીવાળાનાં દેરાસરજીમાં રહેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં’.
નરસિંહ નાથાના મંદિરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું”.
મરૂદેવી માતાનાં પ્રાસાદમાં હાથી પર બિરાજમાન શ્રી મરૂદેવી માતાને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં’’.
બાબુભાઈ કચ્છીનાં મંદિરમાં રહેલા ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''.
બાબુ હરખચંદનાં દેરાસરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’.
કાલિદાસ ચુનીલાલનાં દેરાસરમાં રહેલા શ્રી અજીતનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં’.
હિંમતલાલ લુણીયાનાં દેરાસરમાં રહેલા શ્રી કુંથુનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ મંગલ છે.