SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૭ ચૈત્યવંદન : રત્નત્રયી ઉપાસના Re જેના પુણ્ય-પ્રભાવથી, ભવિકનાં, સૌ કષ્ટ દૂરે ટળે, જેનાં મંગલ નામ સ્મરણથી, સૌ ઈષ્ટ આવી મળે, જેનું પાવનકારી દર્શન સદા, દુષ્કર્મને સંહરે, તે પુંડરીક સ્વામી આશ સઘળી, પૂરો અમારી ખરે...૩ જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે, દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે, પીએ મુદ્દા વાણી સુધા તે, કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. આદીશ્વર જિનરાયનો, પહેલો જે ગણધાર, પુંડરીક નામે થયો, ભવિજનને સુખકાર ચૈત્રી પુનમને દિને, કેવલસિરિ પામી, ઈણગિરિ તેહથી પુંડરીક, ગિરિ અભિધા પામી . . . ૨ પાંચ કોડી મુનિશું લહ્યા, કરી અનશન શિવઠામ, જ્ઞાન વિમલ કહે તેહનાં, પંચ પ્રણમો અભિરામ. . . ૩ સ્તવન : એક દિન પુંડરિક ગણધરૂં રે લાલ, પુછે શ્રી આદી જિણંદ સુખકારી રે, કહીએ તે ભવજલ ઉતરે લાલ, પામીશ પરમાનંદ ભવપારી રે. એક દિન ૧ કહે જિન ઈણગિરિ પામશો રે લાલ, નાણ અને નિર્વાણ જયકારી રે, તિરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક દિન ૨ s નમ્ર જીવો જ સલામતિપૂર્વક ઉંચાણ ઉપર ચઢી શકે છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy