________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રાનું
૬૩૧
-
૧૭.
૩. સંભવનાથ ભ.ના - ૧૦૨ ૧૫. ધર્મનાથ ભ. ના ૪. અભિનંદન ભ.ના - ૧૧૬ ૧૬. શાંતિનાથના ભ. ૫. સુમતિનાથ ભ.ના - ૧૦ ૧૭. કુંથુનાથ ભ. ના - ૩૫ ૬. પદ્મપ્રભના
૧૮. અરનાથ ભ. ના ૭. સુપાર્શ્વનાથ ભ.ના - ૫ ૧૯. મલ્લિનાથ ભ. - ર૮ ૮. ચંદ્રપ્રભ સ્વામીના - ૯૩ ૨૦. મુનિસુવ્રત ભ. ના - ૧૮ ૯. સુવિધિનાથના - ૮૮ ૨૧. નમિનાથ ભ. ના - ૧૧ ૧૦. શીતલનાથ ભ. ના - ૮૧ ૨૨. નેમિનાથ ભ. ૧૧. શ્રેયાંસનાથ ભ. ના -- ૭૬ ૨૩. પાર્શ્વનાથ ભ. ના - ૧૦ ૧૨. વાસુપૂજ્ય ભ. ના - ૬૬ ૨૪. મહાવીર સ્વામી ભ. ના- ૧૧
એવા ૧૪૫ર ગણધરના પગલાંને ભાવભરી વંદના કરું છું.
ત્યાંથી ચાલતાં શ્રી સીમંધર સ્વામી દેરાસરના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંતને મારા નમસ્કાર. બહાર મંડપમાં રહેલા સર્વે પ્રતિમાજીને વંદના કરીએ છીએ “નમો જિણાણે”. - હવે બીજી પ્રદક્ષિણામાં પ્રથમ નવા શ્રી આદીનાથ પ્રભુને તથા સર્વ જિનબિંબોને “નમો જિણાણ”.
ત્યાંથી બહાર નીકળતા ચોકીયાળાના બાજુમાં પગલાંની દેરીઓ છે. તે સર્વે પગલાંજીને આપણે નમસ્કાર કરીએ છીએ.
દેરીઓની બાજુમાં નાના ખાંચામાંથી જતા મેરૂ તથા ત્રણ વન યુક્ત એવા સુંદર આરસ પહાણના આ મેરૂની ચૂલિકા પર રહેલા ચાર જિનબિંબોને આપણાં નમસ્કાર હો....! “નમો જિણાણ”
ત્યાંથી ભમતિમાં દર્શન કરતાં કરતાં આગળ વધતાં સમવસરણ દેરાસરજીમાં રહેલા જિનબિંબોને “નમો જિણાણ”.
બાજુમાં રહેલા સમેતશિખરજીના દેરાસરમાં આઠે દિશામાં રહેલા ૨૦ પ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
કામ
કરતા
ઉ
v.
k
.
"
ન
કરતી
માં
,
૬
માં
અભિમાનમાં જે અંધ છે એની બુદ્ધિનાં બારણાં બંધ છે.