________________
ઉ૩૦
રત્નત્રયી ઉપાસના
તીરથ કો નહી રે, શેત્રુંજા સારિખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે, ઋષભને જોઈ જોઈ હરખે જેહ. ત્રિભુવન લીલા પામે તેહ સાહિબા...૪ ભવોભવ માંગુ રે પ્રભુ તારી સેવનારે, ભાવઠ ન ભાંગેરે જગમાં જે વિનારે, પ્રભુ મારા પુરો મનના કોડ, એમ કહે ઉદયરતન કર જોડ...સાહિબા.૫. થાય : શ્રી શત્રુંજ્ય મંડણ, ઋષભ જિનેશ્વર દેવ સુરનર વિદ્યાધર, જેહની સાથે સેવ. સિદ્ધાચલ શિખરે, સોકર શૃંગાર, શ્રીનાભિ નરેશ્વર, મરૂદેવીનો મલ્હાર.
કરૂણા અને પ્રશમ રસથી ભરપુર પ્રભુની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવવાનો મંગળ અવસર આપણને પ્રાપ્ત થયો છે. પ્રભુની પ્રશાન્ત દ્રષ્ટિના પ્રભાવે આપણાં હૃદયના ભાવો અપૂર્વ ઉલ્લાસને પામે છે. પ્રભુ પૂર્વ પુણ્યોદયે.. તારાં દર્શન મને મળ્યાં છે. શુદ્ધ ધર્મની ભૂમિકામાં મારે આગળ વધવું છે. પ્રભુ તારી કૃપાનાં કિરણે આત્મનિંદા પૂર્વ ગુણોમાં આગળ વધું હવે આગળ.
દાદાના દરબારમાં રહેલા તમામ પ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
હવે ડાબી બાજુથી નીકળી દાદાને પ્રદક્ષિણા આપુ છું.
પ્રથમ ૧૦૨૪.જિનબિંબોને સહસકૂટમાં આપણે ભાવભરી વંદના કરીએ છીએ. “નમો નિણાણ”.
રાયણ પગલે રહેલા ભગવંતના ચરણ કમલમાં શીશ ઝુકાવું છું.
ત્યાંથી આગળ ચાલતાં ૧૪૫ર ગણધરના પગલાનું દેરાસર આવે છે તેમાં ૧. ઋષભદેવ ભ.ના - ૮૪ ૧૩. વિમલનાથ ભ. ના - ૫૭ ૨. અજિતનાથ ભ.ના - ૯૫ ૧૪. અનંતનાથ ભ. ના - ૫૦
ક
.
ગૃહસ્થાશ્રમ ભોજનની પાઠશાળા નથી, જીવનઘડતરની પાઠશાળા છે.