________________
ચડાવાના ગીતો
૬૧૭
ડાના કાકા-કાકી
ના જવાબ
* તમે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો
સમજુ સજ્જન ને શાણા રે, જરા સરવાળો માંડજો મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખૂબ કીધા ઈકઠા નાણા રે... સંતો સે સુના હૈ, જ્ઞાનીને કહા હૈ મૈને યહ કહા હૈ-૨ ક્યા ? બોલી બોલને વાલે કભી ડરતે નહીં,
જો ડરતે હૈ વો બોલી બોલતે નહીં.. * શેઠ ચૂપ બૈઠે હૈ જરૂર કોઈ બાત હૈ
તિજોરી કી ચાવી ક્યા શેઠાની કે પાસ હૈ. * ફાંઈ પડ્યા બે બંગલા મેં, એક દિન જાના લકડો મેં, છોડો ઈણરો
મોહ, જ્ઞાની બાત કહે. * માયા ન સાથ દેગી, દૌલત ન સાથ દેગી, ભક્તિ બિના યે જીવન, મુક્તિ મજા ન દેગી.
આજનો લ્હાવો આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, અવસરીયાં વહી જાય છે... રે કાલ.. નાળું મળશે ટાણું નહિ મલે.... રે કાલ.. તમે સંઘપતિ થઈને આવજો રે કાલ તમે નવી નવી પૂજાઓ ભણાવજો રે..કાલ
વાવણીની વેળા આ વાવણીની વેળા છે, વાવી લ્યો, વાવી લ્યો, રંગમાં રંગ જમાવી લ્યો, રગ રગ રંગ લગાવી લ્યો, શ્રી જિનવરની ભક્તિ કરતાં, તન મન પાવન થાય, ધન કમાયું પુણ્ય ખર્ચતાં, પ્રભુ ચરણે ધન થાય.
ધન ધન્ય બનાવી લ્યો...
..
કા
....
સાબરકારી
સ્નેહની સૃષ્ટિમાં સોદાબાજી નહિ, સર્મપણ જ શોભે.