________________
૬૧૬
રત્નત્રયી ઉપાસના
ચડાવાના ગીતો
* આ વાવણીની વેલા છે વાવી લ્યો ભાઈ વાવી લ્યો
રંગમાં રંગ જમાવી લ્યો રગ-રગ રંગ લગાવી લ્યો આ. * જે ખોલે ના તીજોરી કા તાલા,
ઉસકા પરભવમેં નિકલે દીવાલા, તુનતુના ક્યા લેકર તૂ આયા થા, ક્યા લેકર તું જાયેગા ખાલી હાથ આયા થા, ખાલી હાથ જાયેગા જો ખોલેગા તીજોરી કા તાલા,
ઉસકા પરભવ મેં પ્રભુ રખવાલા * લે જાયેગે લે જાયેગે દિલવાલે ચઢાવા લે જાયેંગે
રહ જાયેગે રહ જાયેંગે, પૈસેવાલે દેખતે રહ જાયેંગે રહ જાયેગે રહ જાયેંગે, નોટો કે બંડલ અહીં રહ જાયેંગે અવસર આવા નહીં મળે તમે લાભ સવાયા લેજો તમે પડોસીના કાનમાં કહેજો રે અવસર આવા નહી મળે , તમે દાટ્યું હોય તો કાઢજો રે, કાલે કોણે દીઠી છે, અવસરિયો વહી જાય છે રે,
કાલે કોણે દીઠી છે * ચુપચુપ બૈઠે હો જરૂર કોઈ બાત હૈ
બોલિયાઁ બોલોગે તેરા હી દેગા પ્રભુ સાથ હૈ * કામ એસા કરિયો, ધન્ના શેઠને કિયા
રાણકપુર બનવા કે, જગમેં નામ કર દિયા. * હાથ મેં આયો હીરો મત જાવણ દીજો રે
ઈણ આયોડા અવસરીયા રો લ્હાવો લીજો રે. * બોલવું હોય તો બોલો, જેને લગની પ્રભુની નામની જય બોલી
મહાવીરની તમે.
બાળકોને સંસ્કારી બનાવવા આપણાંથી બનતું બધુજ કરી છૂટવું.