________________
ઉ૧૦.
રત્નત્રયી ઉપાસના
મુગટડો ચમકે છે
(તાલ-હીંચ) ' તારો સોનાનો વળી રૂપાનો આ મુગટડો ચમકે છે મુગટની કોરમોર સોહે છે કુંડળ
પ્રભુજીનું મુખડું મલકે છે. આ મુખડું દેખી હૈયું મારું હરખે છે, તારાં નયણે સદા અમીરસ વરસે છે, હીરા મોતીની માળ મજાની સોહે છે,
મુખડા કેરી જ્યોત મજાની ચમકે છે...મુગટ દાદા તુજને ભેટવા દિલ તરસે છે, ભવના મુસાફર કરૂણાદષ્ટિ ઝંખે છે. મુગટ
(૨૮) હંસલો ચાલ્યો જવાનો એકલો રે,
ત્યાં નથી કોઈનો રે સંગાથ..હંસલો રસ્તો વિકટ ઘણેરો આવશે રે,
ભોમિયો લેજે તમે સંગાથ... હંસલો સદ્ગુરુ રસ્તો તમને બતાવશે રે,
જોજો ભુલી ન જાતાં વાટ..હંસલો માટે સાચા તે સંતને સેવ રે,
સંત તો મુક્તિના દાતાર હંસલો ભાતું ભક્તિ તણું તમે બાંધજો રે, - ત્યાં નથી વાણિયા કેરા હાટ હંસલો માટે ભાવે ભજે ભગવાનને રે,
એ તો ઉતારે ભવજલ પાર..હંસલો
સંસાર એટલે પાપોનો રાફડો.