________________
૬૦૮
જરા અંતરના પડદા ખોલી સંસારમાં રટીલ્યો મહાવીર નામને
બાળપણ તો ગુમાવ્યું રમીરંગમાં
જી ઉભા છો માયાની સંગમાં હવે ઘડપણમાં સહેજે સંભાળો સંસારમાં રટી લ્યો મહાવીર નામને
કંઈક મોહ્યા છો રૂપગુન ગાનમાં કંઈક ભૂલ્યા છો ભાન અભિમાનમાં એ છે સ્વપ્ન સમાન સહુ સુખો સંસારમાં રટી લ્યો મહાવીર નામને
જેણે જાણ્યા છે જિન ભગવાનને તે તો પામ્યા છે અવિચળ ધામમાં
બાળકર જોડી કહે છે તમને સંસારમાં
મારી એક તમન્ના છે, તારે શરણે રાખી લે,
(૨૫)
પ્રભુ પ્રભુ
રત્નત્રયી ઉપાસના
રટી લ્યો મહાવીર નામને
(૨)
દર્શન મુઝને દે દર્શન મુઝને દે - (૨) મારી એક તમન્ના છે (૨)
=
-
મારા મનમાં કંઈ કંઈ થાય, (૨) તારો વિયોગ ન સહેવાય (૨) (૨), ક્યારે ભેટો તારો થાય (૨) (૨) પ્રભુ દર્શન મુઝને દે, (૨) મારી એક તમન્ના છે મારો જાલી લેજે હાથ, (૨) મારો કરજે બેડો પાર, (૨)
મારા મનમાં કંઈ કંઈ થાય, મારી મુંઝવણ એવી છે -
(૨)
6
સદ્વિચાર એ સુખની છાયા છે.
-
મારા ભવના તારણહાર (૨), મારા ભવના હે તું નાથ (૨), બસ એકજ કહેવું છે (૨), પ્રભુ દર્શન મુઝને દે, (૨)
મારી એક તમન્ના છે - (૨)