________________
સ્તવન માળા
(૨૩) શ્રી તેમનાથ ભગવાનનું સ્તવન
હો નેમ તમે થોડા થોડા થાઓ વૈરાગી હો નેમ
તારા નામની ધૂન મને લાગી હો ને તમે થોડા થોડા થાઓ... જાન લઈ આવીને શ્યાને સિધાવો
મારા જેવી અબળાને શાને ફુલાવો
મારા દીલડામાં અતિ આગ લાગી હો નેમ તમે થોડા.... તમે ધીરે ધીરે છટડો ને દિલડામાં ખટકો તમે નવભવની પ્રીતિ દીધી ભાગી
હો નેમ તમે થોડા થોડા થાઓ....
આપ જેવા મ્હોટાને આવડી તે રીત શાની રોતી રોતી રાજુલને રાખોને છાની
પછી અંતે થાણું બે ત્યાગી હો નેમ તમે થોડા થોડા....
ઊંચા ઊંચા પહાડોમાં કેમ સીધાવો મુક્તિપુરીનો રાહ બતાવો
મ્હારા અંતરના દુ:ખ જાય ભાગી હો નેમ તમે થોડા થોડા.... રત્ન કમલની લબ્ધિ લહેરાવો
રામ-લક્ષ્મણની કિર્તી જગમાં ફેલાવો બન્યા અમે શીવરમણીના રાગી
હો નેમ તેમ થોડા થોડા થાઓ.... (૨૪)
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન તમે માયાની જાળમાં જૂઠા સંસારમાં રટીલ્યો મહાવીર નામને,
પવન ઝેરી કળીયુગનો આ થાય છે.
તોયે માનવ-માયામાં મલકાય છે.
==
ત્રણ પર દયા કરો બાળક, ભૂખ્યા અને ગાંડા ઉપર.
૦૭