________________
Sos
રત્નત્રયી ઉપાસના
કંઠી પહેરીને કંઠ કેટલાનાં કાપિયા, માળાનાં મણકામાં પ્રભુજીને માપિયા, તિલકની બુદ્ધિથી શુદ્ધિ વધારો... આ ધર્મની વાતો તમે કેટલી પચાવી, કેટલી કુટેવો છોડી, કેટલી બચાવી, સત્સંગથી જીવનને સુંદર બનાવજો... આ
(૨૨) (રાગ - આવો આવો દેવ મારા....) મહાવીર સ્વામી મહારા....
મારે જાવું સાગર પાર
મુજને મારગડો દેખાડ. આડા કંટક અંધકાર ને...
કેમ કરી જવાય.મુઝને ભવસાગરમાં ભમતાં ભમતાં
હજુ ના આવ્યો પાર... રાગ-દ્વેષના અનેક બંધન...(૨)
છૂટે ના ભવ પાર...મુજને નાવડી મારી મધદરિયે છે
બેઠી ઝોલાં ખાય સુકાની થઈને મહાવીર આવો
ઉતારો ભવ પાર...મુજને નાવડી મારી ડૂબી રહી છે
સહાય કરો ભગવાન અષ્ટકર્મનો ક્ષય કરીને
આવું તમારી પાસ....મુજને
વાણીનો બિનજરૂરી વ્યચ ન કરવો એ પણ ઉંચુ તપ છે.