________________
For
(૧૯)
હું છું અનાથ મારો ઝાલજો રે હાથ
વિનવું છું પ્રભુ ! પારસનાથ
હું છું પ્રવાસી, નથી કોઈનો સંગાથ
વિનવું હું પ્રભુ ! પારસનાથ
તો યે હું નિરાધાર
એકલવાયો છું અવિનમાં
તારો છે આધાર
જાવું છે દૂર દૂર દેજો રે સાથ... વીનવું છું. ભડભડતી આગમાંથી નાગને ઉગાર્યો
નયનોથી વરસાવી નેહ
સગાંસંબંધી સ્નેહીઓ સૌએ
સંસાર તાપે હું યે બછું છું
રત્નત્રયી ઉપાસના
ઉગારી લાવીને નેહ
દીનબંધુ છો દીનોના નાથ...વીનવું છું.
મુક્તિ નગરમાં જાવું છે મારે
વચમાં છે સાગર મોટો
આગળ જાઉં ત્યાં પાછો પડું છું
મારગ મળ્યો ખોટો
તાર જો રે મને ત્રિભુવનના નાથ...વીનવું છું.
(૨૦)
આ જગની માયા છોડીને વૈભવને તરછોડી જોગી થઈને જાય મહાવીર... જોગી થઈને જાય તનડાના સગપણ તોડી... મમતાથી મનડું મોટી જોગી થઈને જાય મહાવીર
જોગી થઈને જાય.
==
રોગ ઘટાડે તે દવા અને દોષ ઘટાડે તે ધર્મ
ARBUCHATA