________________
૬૦૨
રત્નત્રયી ઉપાસના
ચૌસઠ ઈન્દ્ર મલી પ્રભુને, મેરૂ ગિરિ નવરાવે રે એ...દેવી દેવતા વંદન વીરને, કરવા આવે રે
કે સૂરજ તીન જ્ઞાનનું ઉપન્યા પ્રભુજી, ચાર અતિશય ધારી રે એ...ત્રિશલા કૂખે અવતર્યા પ્રભુજી, કરૂણાવતારી રે
કે સૂરજ (૧૬) અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારો સાંભલીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારો.. સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપોને આપો આપોને મહારાજ અમને મોક્ષસુખ આપોને III સકોનાં મનવાંછિત પૂરો, ચિન્તા સહુની ચુરો રે, એહવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખો છો દૂર...સેવક. રા. સેવક ને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે, કરૂણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો...સેવક. Ila લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસન દીજે રે, ધૂમાડે થીજું નહીં. સાહિબ, પેટ પડયા પતિજે...સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો રે, કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો...સેવક. પા.
)
ચાર શરણ અરીહા શરણે, સિદ્ધા શરણં, સાહુ શરણે વરીએ ધમ્મો શરણે પામી વિનયે, જિન આણા શિર ધરીએ અરીહા શરણં મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા સિદ્ધા શરણં મુજને હોજો, રાગ-દ્વેષને હણવા
આરંભ અને પરિગ્રહ દુર્ગતિનાં દરવાજા છે.