________________
સ્તવન માળા
૬૦૧
સોનારા પારણીયાં માંહિ, રત્નોની ઘૂઘરીયા લગાઈ, ફૂલો સે એને સજવાઈ, મોતીયોરી ઝાંઝરીયા હો, રેશમરી નીલી પીલી ડોરી હાથ રે..થે તો..ઝૂલો રે...૧ મોમા મોમી થારે કાજે, ઝબલા ટોપી લાવે આજે, ગાલો મેં ગુલાબ છાંટે, આંખોં મેં કાજલીયા લગાયે, લાડુ મંગાવે થારે મોતીચૂર રે...થે તો...ઝૂલો રે...૨ ત્રિશલા માતા હરખે હરખે, ધીરે ધીરે હલવે હળવે વીરને પોઢાવે મલકે, હાલરીયા ગાવેને લલકે જનમીયા રે માની કુખે તારણહાર રે....થે તો...ઝૂલો રે.૩ ધન્ય ધન્ય હો ત્રિશલા માતા, જમ્યા જેને ત્રિભુવન નાથ જુગ જુગ જીવો જગત રા ત્રાતા, સંઘ રે માથે રાખજે હાથ સંઘ ઝૂલાવે પારણીયે હો...થે તો...ઝૂલો રે..૪
(૧૫) માઁ ત્રિશલા રે આંગણિયે, સોનારો સૂરજ ઉગ્યો રે એ...ઉગ્યો સૂરજ ચૈત્ર સુદી તેરસ રે દહાડે રે
કે સૂરજ સિદ્ધારથ રે ઘર આંગણિયે વીર લાડલો જનમ્યો રે એ... જનમ્યો જગ હિતકારી મહાવીર, પર ઉપકારી રે
કે સૂરજ છપ્પન દિકકુમારી હલી મલીને, પાલણિયે ઝૂલાવે રે એ...સોના કેરા પાલણિયામાં, મહાવીર ઝૂલે રે
કે સૂરજ ઘર ઘર તોરણ બંધાયા, મંગલ ગીત ગવીને રે એ...શહનાઈ સૂર નોબતરી, ઝણકારો બાજે રે
કે સૂરજ
કે કામ કરતા
ધીરજવાન ધાર્યું મેળવી શકે.