________________
ઉ૦૦
રત્નત્રયી ઉપાસના
દીન કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે.
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તો એ સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
(૧૩) | (તર્જ – બહારો ફૂલ બરસાઓ) બહારો ફૂલ બરસાઓ, મેરે મહાવીર આયે હૈ (૨) હવાઓ રાગિણી ગાઓ, મેરે પ્રભુવીર આયે હૈ ખુશી મેં ઝૂમતા સાગર, યે ભક્તોં કા નિરાલા હૈ જલાયે જ્ઞાન કી જ્યોતિ, કરે જીવન ઉજાલા હૈ (૨) . મહાજ્ઞાની હૈ ઉપકારી, દયાસિંધુ હૈ પ્રભુ મેરે ફૂલ ખિલતે હૈ ફૂલવારી, ગર મિલતી આશિષ પ્યારે યે બગિયો આજ મહેકાઓ, મેરે પ્રભુ વીર પધારે હૈ.. અર્જ સુનલે પ્રભુ પ્યારે, કિ સચ્ચા તૂ સહારા હૈ ભટકતે ભક્ત કે ભગવાન, કિ સચ્ચા તૂ કિનારા હૈ ચરણ ચૂમકર ભજન ગાઓ, મેરે પ્રભ વીર પધારે હૈ!
(૧૪) ઝૂલો રે ઝૂલો થે તો ત્રિશલાના જાયા થાને ઝૂલાવે આખો મારવાડ રે આખો ગુજરાત રે
| થે તો ત્રિશલાના જાયા..
.. કમ નકકર, કાકા
સન્માન કરાય તો કરજે, અપમાન તો ન જ કરશો.