________________
સ્તવન માળા
સ્તવન માળા
જ
પ૯૯
(૧૧)
તુમસે લાગી લગન લે તો અપની શરણ
પારસ પ્યારા મેટો મેટોઇ સંકટ હમારા... નિશ દિન તુજકો જપું, પરસે નેહા તનું જીવન સારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૧ અશ્વસેન કે રાજદૂલારે, વામાદેવીકે સુત પ્રાણ પ્યારે પરસે નેહા તોડા, જગ સે મુંહ મોડા, સંયમ ધારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૨ ઈન્દ્ર ઔર ધરણેન્દ્ર ભી આયે, દેવી પદ્માવતી મંગલ ગાયે. આશા પુરો સદા, દુઃખ નાહીં આવે કદા સેવક તારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૩ જગ કે દુખ કી પરવાહ નહીં હૈ, સ્વર્ગ સુખ કી ભી ચાહ નહીં હૈ, મેટો જનમ મરણ, હવે ઐસા હોવે જતન, પારસ પ્યારા... તુમસે લાગી લગન ...૪ લાખો બાર તુમ્હશીશ નમાવું, જગકે નાથ તુજે કેસે પાવું પંકજ વ્યાકુલ ભયા, દર્શન બિન યે જીયા લાગે ખારા, મેટો મેટોઇ સંકટ હમારા... તુમસે લાગી લગન ...૫
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું હાર્દ રહે.
સંસારનું ભવભ્રમણ નિવારવા ભગવાનને પ્રદક્ષિણા દેવાય છે.